sihor j j mehta girl high school opan..
*સિહોરમાં જે.જે.મહેતા ગર્લ હાઇસ્કૂલમાં આજરોજ સરકારની ગાઇડલાઇન મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરેલ*
સિહોર એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે.જે.મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં આજરોજ તારીખ 11/1/ 21 ના રોજ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ પ્રત્યેક શિક્ષણકાર્ય શરૂ કરેલ છે આજે જ્યારે વિદ્યાર્થીની બેનો અને સ્ટાફ શાળાએ પ્રવેશા ત્યારે ગન થી ટેમ્પટેશન માપુ હતું તથા તેમને માસ્ક બાંધેલ છે તેની ચકાસણી કરી હતીઅને હાથે સેનીટાઇઝર નો ઉપયોગ કરી દરેક વિદ્યાર્થીની બહેનોને પ્રવેશ આપવામાં આવેલ આ શાળામાં વિદ્યાર્થીની ઓ નીસંખ્યા વધારે હોવાથી અમો વોર્ડકીવન પદ્ધતિથી શિક્ષણકાર્ય શરૂ કરેલ છે પહેલી બેન્ચ સોમ બુધ અને શુક્રવારે ભણાવવામાં આવશે અને બીજી બેન્ચ મંગળ ગુરુ અને શનિવારે ભણાવવામાં આવશે એ રીતે પેનલ વાઇઝ શિક્ષણ શરૂ કરેલ છે આજે 60ટકા થી વધારે બહેનો શાળા એ હાજર રહેલ છે ધોરણ 10માં 287 વિદ્યાર્થીની બેનો હાજર રહેલઅને ધોરણ 12માં 155 વિદ્યાર્થીની બહેનોએ હાજર રહેલ સરકારશ્રીના પ્રત્યેક શિક્ષણકાર્ય વિચાર છે અમારો સંચાલિત મંડળ અને શાળાના પરિવાર આવકારીએ છીએ અને ઓનલાઇન શિક્ષણ પણ શરૂ છે પ્રત્યેત શિક્ષણ મેળવવા માગતા નથી તેઓ ઓનલાઇન શિક્ષણ કરી શકે છે આ સાથે વિદ્યાર્થીની ને સૂચના આપવામાં આવી હતી કે શાળાએ આવે ત્યારે અને શાળાથી ઘરે સુધી સમૂહમાં આવું તે જવું નહીં બીજું કે શાળામાં પરિસર માં માસ્ક પહેરીને જ પ્રવેશ કરવો પ્રવેશી વખતે હાથ સેનીટાઇઝર કરીને જ પ્રવેશ કરવો વિદ્યાર્થીની એ પોતાના વર્ગમાં નિયમ કરેલી જગ્યાએ જ બેસવું એ જગ્યા જગ્યા બદલી
કરવી નહિ
વિદ્યાર્થિનીએ પાણીની બોટલ નાસ્તા નું બોક્સ સાથે ઘરેથી લાવું મેં શાળાના મેદાનમાં તોળે વળવું નહીં શાળાનો ગણવેશ પહેરીને શાળાએ આવવું વિદ્યાર્થીની બીમાર હોય તો શાળાએ આવવું નહીં વર્ગ શિક્ષકને જાણ કરવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી નેચરલ કાર ની ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ કરવો.
રિપોર્ટર=મૂળશંકર જાળેલા
તસ્વીર = અશોકભાઈ ઢીલા શિહોર
Comments
Post a Comment