Posts

Showing posts from January 28, 2025

Bhavenakaltak gujratnewsmedia 28/01/25

Image
 Gujratnews media bhavneakaltak   

Gujratnews media bknews 28:1:2025

Image
  આરોગ્ય તંત્ર ભાવનગર અને નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા ઓછાં વજન વાળા સગર્ભા માતા નાં સુપોશિત માતા અભીયાન ને જબ્બર સફળતા. ગાંધીનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબની મિટિંગમાં અગ્ર સચિવ શ્રી ધનંજય  દ્વિવેદી ની સૂચના થી ભાવનગર ના મુખ્ય જિલ્લા આરોગય અધિકારી ડો ચંદ્રમણી પ્રસાદ આરસી એચ ઑ ડોક્ટર કોકિલાબેન સોલંકી ની સૂચનાથી નોંધાયેલી સગર્ભા માતા પૈકી જેમનું વજન હાલ 36 કિલો કરતાં ઓછું છે તેના બાળકો જે જન્મે તે ઓછા ઓછા વજનવાળા જન્મે અને રોગપ્રતિકારક શક્તિ તેની ઓછી હોય તે તેના પરિવાર અને અને સમાજ માટે ભારરૂપ બનતા હોય છે તેને નિવારવા માટે તેની સમીક્ષા કરવામાં આવી અને તે માતાઓને પોષણયુક્ત આહાર કઈ રીતે પહોંચે તેનું સંકલન થાય તેવું આયોજન હાથ ધરાયું જેમા આ સુખડી વિતરણ માટે આરોગ્ય ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સ્વેચ્છિક ભંડોળ ઊભો કરી અને આ માતાઓને પોષણ મળી રહે તેઓ પ્રેરણાદાયક પ્રયાસ જિલ્લા પંચાયત ભાવનગર આરોગ્ય શાખા તરફથી કર્યોઅને તેમા સેવાકીય કાર્ય કરતી સંસ્થા નિજાનંદ પરિવાર ભાવનગર નું સંકલન કરી દાતા માંટે આયોજન અને કર્મચારી નો સહયોગ લેવાઇ રહ્યો છે આમ ભાવનગર જિલ્લા દ્વારા પ્રેરણાદાયક પ્...