Posts

Showing posts from May 17, 2025

Bknews 16/05/25

Image
  bhavena kaltak daily update   newsupdate  વર્લ્ડ હાઈપર ટેન્શન ડે ની ભાવનગર તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકા પંચાયત મા ઊજવણી રિપોર્ટ અનિલ પંડિત   ---------------------------મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચન્દ્ર મણી પ્રસાદ ની સૂચના અને તાલુકા હેલ્થ ઑફિસર ભાવનગર ડો જીતુ ભાઇ પરમાર નાં દેખરેખ હેઠળ ભાવનગર તાલુકા દ્વારા વર્લ્ડ હાઇપર ટેન્શન ડે ની ઉજવણી તાલુકા પંચાયત ભાવનગર ખાતે પ્રમુખ જશુબેન મનજી ભાઇ મકવાણા નાં અધક્ષ્ય સ્થાને યોજાયેલ જેમાં કારોબારી ચેર મેન ભૂપત ભાઇ ડાભી ની તાલુકા વિકાસ અઘિકારી પી કે રાવત  મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જયેશ ભાઇ ખાસિયા ની વીશેષ ઉપસ્થિતિ માં તાલુકા પંચાયત કચેરી નાં તમાંમ સ્ટાફ ની બી પી ડાયાબીટીઝ ની તપાસ સારવાર સલાહ જીવન શૈલી માં ફેરફાર ની સમજણ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અશોક ભાઇ રોજીયા દેવયાની બેન ગોંડલિયા તેમજ સ્ટાફ વૈશાલી બેન બાંભણિયા પાયલ બેન કેવલાની વનિતા બેન ચૌહાન દ્વારા અપાઈ હતી સંકલન માં તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલ ભાઇ પંડિત રહ્યાં હતાં આમ ખૂબ ઉત્સાહ પૂર્વક જન જાગૃતિ નો કાર્યક્રમ યોજાઈ ગયેલ breking page bhavenakaltak brahmsena news...