Posts

Showing posts from May 16, 2025

પ્રા કેન્દ્ર ઉંડવી દ્વારા કરદેજ ગામે ડેન્ગ્યુ દિવસની ઉજવણી-----riportby Anil Bhai pandit

Image
Bhavena kaltak daily news update  પ્રા કેન્દ્ર ઉંડવી દ્વારા કરદેજ ગામે ડેન્ગ્યુ દિવસની ઉજવણી------------------------------------- 16 મે 25 ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી પ્રસાદ જીલ્લા મેલેરીયા અધિકારી ડોક્ટર ચંદ્રકાંતભાઇ  કણજારીયા ની સૂચના થી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જીતુભાઈ પરમાર મેડિકલ ઓફિસર ડોક્ટર અમીનભાઇ લખાણી ની દેખરેખ હેઠળ વિશ્ર્વ ડેન્ગ્યુ દીવસ ની ઊજવણી કરદેજ સબ સેન્ટર ખાતે રાખવામાં આવેલ જેમાં તાલુકા હેલ્થ સુપર વાઈઝર અનિલ ભાઇ પંડિત સુપવૈઝર જીડી ભીલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મહાવિર ભાઇ પરમાર આરોગ્ય કર્મચારી શરદભાઈ સોલંકી કાજલબેન સોલંકી દ્વારા મચ્છર થી બચવા નાં ઉપાયોની સમજણ અપાય હતી મચ્છર ઉત્પતિ નાં ઉપાય તેમજ બિનચેપી રોગો અટકાયતી પગલા અને રસીકરણ વિશે સમજણ અપાય હતી આ કાર્યક્રમને સફળ બનાવવા આશા ફેસ દેવુબેન બરબસિયા આશા બહેનો કીર્તનાબેન જાની રેખાબેન ગોહિલ લક્ષ્મીબેન ખમણ જસુબેન સોલંકી મંજુબેન સોલંકી દેવુબેન રાઠોડ મુમતાજ બેન મકવાણા વિગેરે એ જે હમત ઉઠાવી હતીઅને કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો