Bhavenakaltak 15/1/25
Bhavena kaltak ભાવનગર જિલ્લા કક્ષાના ૭૬ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સિહોર ખાતે કરવામાં આવશે ૦૦૦૦૦૦ જિલ્લા કલેકટર શ્રી આર . કે . મહેતાની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ ૦૦૦૦૦૦ રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની ૭૬ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના સિહોર ખાતે કરવામાં આવનાર હોય એ અંગે જિલ્લા કલેકટર શ્રી આર . કે . મહેતાના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી . કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં પ્રજાસત્તાક પર્વના અનુસંધાને યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન કાર્યક્રમ મા...