આજનું બ્રેકિંગ ન્યુઝ
*UPDATE:-* ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી : આઠ બેઠકોમાંથી સાત પર ભાજપને લીડ, કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ વિધાનસભા પેટા ચૂંટણી : ગઢડા, ડાંગ, અબડાસા બેઠક પર ભાજપ આગળ *UPDATE:-* 61 લીંબડી વિધાનસભા માટે બે રાઉન્ડ અંતે 3546 મટે ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા આગળ *UPDATE:-* વિધાનસભા પેટા ચૂંટણી :- લીમડી બેઠક પર ભાજપ આગળ *UPDATE:-* વિધાનસભાની પેટા ચૂંટણી : ધારી બેઠક પર કોંગ્રેસ આગળ *UPDATE:-* સુરેન્દ્રનગર *લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવશે.* સુરેન્દ્રનગર સ્થિત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સવારના ૦૮ વાગ્યા થી મત ગણતરી શરૂ થશે *સરેરાશ ૫૮.૦૬% જેટલું મતદાન નોંધાયું હતું* ફૂલ પુરુષ મતદારો - ૧,૪૩,૪૫૦ પૈકી ૮૮,૮૦૫ એ મતદાન કર્યું હતું ફૂલ મહિલા મતદારો - ૧,૨૮,૧૮૮ પૈકી ૬૮,૭૬૮ એ મતદાન કર્યું હતું *ફૂલ ૨,૭૧,૬૪૨ મતદારો પૈકી ૧,૫૭,૫૭૨ મતદારોએ મતદાન કર્યું હતું* ભાજપ અને કોંગ્રેસ સહિત ફૂલ ૧૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં *UPDATE:-* અમરેલી-ધારી વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ...... ધારી બેઠક પર પ્રથમ રાઉન્ડ પુર્ણ.. ભાજ...