Posts

Showing posts from July 9, 2020

gujratnewsbvn || today post || 10/07/20||

Image
Breaking news Top૩  સર્કલ પાસે પાણી ના ખાબોચિયા ભરાય જતા વાહન ચાલકો ને હેરાન ગતી .  રિપોર્ટર મયુર જાની ભાવનગર

gujratnewsbvn ૦૯/૦૭/૨૦

Image
*Bhavnagar News* *ડૉક્ટર-મહિલા મામલે થયેલ માથાકૂટ મામલે પત્રકાર ની અટકાયત...?!* *ભાવનગર તા,9* *ભાવનગર શહેર ના કાળાનાળા વિસ્તારમાં આવેલ એક ENT (કાન,નાક,ગળાના) સજૅન અને નવાપરા વિસ્તારની એક મહિલા વચ્ચે સામાન્ય બાબતે તબીબોના કલીનીક માં ચકમક ઝરી હતી જેમાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને તબીબે મહિલા તથા તેના મળતીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ મામલામાં ભાવનગર શહેર માં લાંબા સમયથી પત્રકાર ના નામે પંકાયેલ અને વિટકોસ નામની લોકલ ન્યૂઝ ચેનલ ધરાવતા અને અવારનવાર અત્રતત્ર સવૅત્ર પિળુ પત્રકારત્વ ની ધાક જમાવવા ધમ પછાડા કરી તમાશો ઉભો કરતો અને પત્રકાર જગતને શમૅસાર કરતો શખ્સ આ પારકા ડખ્ખામા કૂદી પડ્યો હતો અને મહિલા તથા તેના સાથીદારો ને પોતાની પાસે રહેલ રિવોલ્વર બતાવી "આ કોઈ ની સગી નહીં થાય" એવી ગર્ભિત ધમકી ઉચ્ચારી તબીબની તરફેણ કરી હતી અને પત્રકાર હોવાનો રૌફ છાટ્યો હતો આ બાબતના ઘેરા પડઘા લઘુમતી સમયમાં પડ્યાં હતાં અને આજરોજ મહિલાએ ડૉક્ટર તથા કથિત પત્રકાર વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમો હેઠળ પત્રકાર વિરુદ્ધ ફરિયાદ નોંધી શેખી હાકનાર પત્રકાર ની ધડપકડ કરી હતી અત્રે ઉલ્લેખનીય છેક...