Posts

Showing posts from January 25, 2025

કાલાવાડ મા હનુમાન જી સહિત દેવમંદિરો મા માઈક સેટ લગાડવામાં આવ્યા

Image
 અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે કાલાવડ નાં 11 મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા પાઠનાં માઇક સેટ લગાવવામાં આવ્યા    Riportara Dr smeet  patel  કાલાવડ શહેરમાં એક સાથે એક જ દિવસમાં 11 અલગ અલગ મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં માઈક સેટ લગાવવાનું ભગીરથ કાર્ય કરતું "કાલાવડ મંદિર વિકાસ સમિતિ” *વિશ્વ ફલક પર ગુંજશે કાલાવડનું નામ*  ------------- કાલાવડ બન્યું દેશનું પ્રથમ એવું શહેર જ્યાં એકસાથે 11 અલગ અલગ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં 11 માઇક સેટ લગાવવામાં આવ્યા. પ્રતિદિન સવાર અને સાંજના 6.30 કલાકે સમગ્ર કાલાવડ શહેરમાં નિત્ય ક્રમે સેટ દ્વારા થશે શ્રી હનુમાન ચાલીસા પાઠ આ ભગીરથ કાર્યમાં કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ અને સૌરાષ્ટ્રના છોટે સરદારના હુલામણા નામથી જાણીતા શ્રી સંજયભાઈ ડાંગરિયા - 21,000/- રૂપિયા (3 સેટ), જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા - 13,800/- રૂપિયા (2 સેટ), કાલાવડ બાર એસોસિએશન પ્રમુખ અને ભાજપ અગ્રણી શ્રી જયેશભાઈ વાઘાણી - 7000/- રૂપિયા (1 સેટ), શ્રી દેવરાજભાઈ સોલંકી - 7000/- રૂપિયા (1 સેટ), ભાજપ અગ્ર...