નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn
bhavena kaltak news update
અનેક મુશ્કેલી વાળા પરિવાર ના મુસ્કાન નું કારણ બની માણસ માણસ રમવાની રમત રમતી સંસ્થા નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર_ _________________
ભાવનગર એટલે સેવા સંસ્કૃત અને ભાવનાની ભૂમિ છે જ્યાં સેવાના અનેક પરગણા જોવા મળે છે અને એક સંસ્થા ભાવનગર વધી કરી રહી છે જેમાંથી કનોકી સંસ્થા 2015 થી કાર્ય કરી રહી છે જે સંસ્થા નું નામ છે નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ 15 સંવેદનશીલ આત્મા જ માં ભેગા થઈ નક્કી કર્યું કે ચાલો ને થોડું માણસ માણસ પણ રમીએ અને કોઈના મુસ્કાનનું કારણ બનીએ અને આ સંસ્થામાં દેશ-વિદેશના અનેક સેવાભાવી આત્માઓ જોડાતા ગયા અને કોઈ પણ પ્રમુખ વગરની આ સંસ્થા વધુ વૃક્ષ બનીને મુખ સેવક રીતે સેવા કે પ્રવૃત્તિ વધારતી જાય છે આ સંસ્થામાં હાલ 450 ની ટીમ છે જેમાં ઉદ્યોગપતિ થી માંડીને આશા બહેનો છે દરેક ખેડૂત વિભાગના દરેક જ્ઞાતિના લોકો જોડાયેલા છે આ સંસ્થાના મુખ્ય હેતુઓ નિરાધાર કેન્સર પીડી માનસિક ફોર્મ વિધવા બહેનોને દર માસે કરિયાણાની કી ઘેર બેઠા પહોંચાડવી તેમજ ગૌ સેવા વૃદ્ધાશ્રમમાં સેવા બેટી બચાવો અભિયાન આરોગ્ય ટેમ્પો પર્યાવરણની રક્ષા તેમજ 365 દિવસોના કપડાં ભેગા કરી ગામો ગામ ગરીબોના ઘરે પહોંચાડવા આ સંસ્થા કોઈ પાસે ફંડ ફાળો ઉઘરાવતી નથી કોઈ જાહેરાત કરતી નથી દરેક સભ્યો પોતાની નૈતિક સરસ સમજી સહયોગ કરે છે અને દર માસે જેનો પારદર્શક હિસાબ આપવામાં આવે છે આ સંસ્થા માત્ર નિમિત બનવાની ઈચ્છા ધરાવે છે કોઈ આર્થિક સહયોગ આપે તો તેના નાણા કઈ કઈ જગ્યાએ કરિયાણું બનીને પહોંચ્યું છે તેની માહિતી આપવામાં આવે છે દર માસે પરદેશી હિસાબ ઉપાય છે કોઈ વસ્તુ આપો તો પહોંચાડી દેવાય છે કોઈને રૂબરૂ જ આપવું હોય તો સંસ્થાના સભ્ય સાથે જાય છે હાલ સંસ્થા દ્વારા કેન્સર બીડી ટીબીના દર્દી વિધવા બહેનો માનસિક અભિને શારીરિક અપંગ મુશ્કેલી વાળી પરિસ્થિતિ વાળા 109 પરિવારને ભાવનગર શિહોર નેસડા રામધરી દેવગાણા ચિત્રા આખલોલ સોનગઢ પીપરડી સર કડિયા મોટા સુરકાબરવાળા વરતેજ કમલેજ શામપરા વડીયા મઢડા પીપળીયા અકવાડા પાલીતાણા ઉમરાળા ગામે ઘેર બેઠા કરિયાણું આપવામાં આવે છે પાંચ પિતા મૃત્યુ પામ્યા છે અને શિક્ષણ માં તકલીફ છે તેવાં 8 બાળકો ની ફ્રી ભરાઇ રહી છે દર માસે વૃદ્ધાશ્રમ અને ગો સેવા ને મદદ થઈ રહી છે તાજેતર માં આરોગ્ય વિભાગ દ્ધારા ઓછાં વજન વાળી સગર્ભા માતા ને સૂપોશિત કરવાં સમગ્ર ભાવનગર જિલ્લા માં સુખડી વિતરણ પ્રોજેક્ટ માં સહભાગી બન્યા છે શિહોર તાલુકા નું ભાનગઢ ગામ દત્તક લીધું છે ત્યાં આરોગ્ય શિક્ષણ પર્યાવરણ ના કાર્યો સંસ્થા કરે છે આ સંસ્થા નુ પૂજય મોરારિબાપુ અને ભાવનગર યુવરાજ સાહેબે સન્માનીત કરી હુફ પૂરી પાડી છે આ સંસ્થા ભગવાન સત્ય નારાયણ ની કથા રામ દરબાર લોક ડાયરા માંથી રકમ ભેગી કરે છે અને પરોપકાર માં વાપરે છે તો આ માનવતા યજ્ઞ માં આપ સભ્ય બનો સભ્ય બનવા અને માહિતિ માટે જુના કપડાં આપવાં મો 9099095308 અને પર સમ્પર્ક કરી સંસ્થા ને મદદ કરી શકો છો તો ચાલો ને આપડે પણ થોડુ માણસ માણસ રમીએ કોઇક ના મુસ્કાન નું કારણ બનીએ


Comments
Post a Comment