Bknews 28/05/25ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ - તગડી* ખાતે, *"એક પગલું સારા સ્વાસ્થ્ય તરફ"* પહેલ અંતર્ગત -
Bhavena kaltak *ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ - તગડી* ખાતે, *"એક પગલું સારા સ્વાસ્થ્ય તરફ"* પહેલ અંતર્ગત - IOCL પ્લાન્ટ ના વરિષ્ઠ અધિકારીશ્રીઓની અને ટ્રક ડ્રાઇવર્સની આરોગ્ય તપાસ કરવામાં આવી. 1️⃣ NTEP 2️⃣ NCD 3️⃣ NAFLD 4️⃣ NACP 5️⃣ NVHCP 6️⃣ NPCBVI જેવા વિવિધ *રાષ્ટ્રીય કાર્યક્રમો* અંતર્ગત કામગીરી કરવામાં આવી. @પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વાળુકડ ઘોઘા@