સિહોરમાં મકરસંક્રાંતિ પર્વે ને માત્ર ત્રણ દિવસ બાકી હોય મંદીના માહોલ જોવા મળ્યા.
સિહોરમાં મકરસંક્રાંતિ પર્વે ને માત્ર ત્રણ દિવસ બાકી હોય મંદીના માહોલ જોવા મળ્યા
શિહોરમાં પતંગ પર્વ નેઉત્તરાયણને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે પતંગ રસિયાઓએ તૈયારી કરી દીધી છે પરંતુ હજુ પતંગ દોરીની બજારમાં જોવા જોવા માહોલ ન હોવાની ચર્ચા વેપારીઓમાં થઈ રહી છે અંતિમ દિવસોમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓને આશા છે કોરોનાની મહામારી પગલે ઉત્તરાયણ પર્વમાં મંદીનો માહોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને કોરોનાની મહામારી પગલે ઘણા લોકો ની આર્થિક,માનસિક સ્થિતિ કફોડી થઈ ગઈ છેતેથી તેની અસર પર્વ પર પડતી હોય છે હજુ ઘરાગી ઓછી હોવાથી વેપારીઓમાં કચવાટ જોવા મળ્યો છે હજુ બે-ત્રણ દિવસમાં ઘરાગીથી નીકળે એવી આશા બંધાઈ રહી છે.
સૌરાષ્ટ્ર સેતુ પ્રતિનિધિ .મૂળશંકર જાળેલા
તસ્વીર= અશોકભાઈ ઢીલા સિહોર
Comments
Post a Comment