Posts

Showing posts from October 1, 2020

જૂનાગઢ રોપવે.

Image
એશિયાનો સૌથી મોટો રોપ વે શરૂ થાય તે પહેલા અનેક સવાલો થી ઘેર આયો કોંગ્રેસના ધારાસભ્ય એ ઉઠાવ્યો વાંધો ગિરનાર રોપ-વે શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે  જૂનાગઢના કોંગી ધારાસભ્ય એ રોપ-વે ને લઇ ઘણી સુવિધા પૂરી કરવા માંગણી કરતા ફરી એકવાર રોપ વે શરૂ થવાને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ગિરનાર રોપ-વે દ્વારા દર કલાકે 800 પ્રવાસીઓ ને અંબાજી મંદિરે પહોંચાડવામાં આવશે ક્યા બે હજાર જેટલા લોકો એકસાથે ભેગા થઈ શકે કે ઉભા રહી શકે તેવી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી પરંતુ સરકાર દ્વારા રોપ વેનો અપર ટેશન અંબાજી મંદિર પર પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી નથી ગિરનાર ઉપર પોલીસ ચોકી પણ હજુ સુધી બનાવવામાં નથી આવી પુરીનલ બનાવવામાં આવ્યા નથી આરોગ્ય માટે પ્રાથમિક સુવિધા માટેની વ્યવસ્થાઓ હજુ સુધી કરવામાં આવી નથી આવી અનેક માંગણીઓ લઈ ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પત્ર લખીને માંગ કરવામાં આવી છે તમામ સુવિધાઓ પૂર્ણ થયા બાદ જ ગિરનાર રોપ-વે શરૂ થાય તે દર્શનાર્થીઓ અને પ્રવાસીઓના હિતમાં છે

પરશુરામ પાર્ક ભાવનગર

Image
*વિભાવરીબેન દવે ના સફળ પ્રયાસ થી ભાવનગર સ્થિત સુભાષ નગર ફરતી સડક વિસ્તારમાં નવ નિર્માણ થનાર ગાર્ડન ને ભગવાન પરશુરામ પાર્ક નામાકન*  દરેક સમાજ ને સાથે લઈને ચાલનારા,કંઈક અલગ-નવું તથા સર્વેપ્રથમ કાર્ય કરવામાં જેમનું નામ મોખરે આવે છે.તેવા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી વિભાવરીબેન દવેના સફળ પ્રયાસથી ભાવનગર સ્થિત સુભાષનગર શહેરની ફરતી સડક વિસ્તાર અંદાજીત.રૂ..૧.૦૦ કરોડના ખર્ચે નવનિર્માણ થનાર ગાર્ડનને ભગવાન પરશુરામ પાર્ક નામકરણ કરાવી આપવાથી. ભાવનગરના લોકોની લાંબા સમયની માંગણી સંતોષવા બદલ ભાવનગર ના બ્રહ્મ સમાજ અગ્રણીઓ..પરેશભાઈ પંડ્યા.અનિલભાઈ ત્રિવેદી.રાજુભાઈ પંડ્યા(દામુ) પારુલ બેન ત્રિવેદી.જીતુભાઈ બોરીસાગર. ગૌતમભાઈદવે.તેજસભાઈ જોષી.કુલદીપ ભાઈ પંડ્યા.શશીભાઈ તેરૈયા.ડો.મહેન્દ્ર મહેતા.નીતિન ભાઈ ભટ્ટ.. ભાર્ગવ ભાઈ ભટ્ટ .સહ.વિસેશ...આગેવાનો સહિત ના સામાજિક,આગેવાનો ની મહેનત રંગલાવી..માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવે નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરતા હર્ષે ની લાગણી અનુભવે છે..