gujratnewsbvn : ક્રાઈમ રિપોર્ટ : ૩૧/૦૭/૨૦
*અમરેલી જીલ્લાનાં અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ. ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કવોડ તથા અમરેલી તાલુકા પોલીસ.* 💫 ભાવનગર રેન્જનાં જીલ્લાઓમાં જુગાર તથા દારૂ જેવી અસામાજીક પ્રવુતિ સદંતર નાબુદ કરવા સારૂ *ભાવનગર રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી* નાંઓએ ખાસ ઝુંબુશ ઉપાડેલ હોઇ, જે અન્વયે તમામ અધિકારીશ્રીઓને સુચના આપેલ હોઇ જેનાં ભાગરૂપે આજરોજ *આર.આર.સેલ. ભાવનગર રેન્જ નાં પોલીસ સબ ઇન્સપેકટરશ્રી આર.એચ.બાર સાહેબ* ની સુચના અને માર્ગદર્શનથી *આર.આર.સેલ. નાં પોલીસ સ્ટાફનાં માણસો* ને મળેલ બાતમી આધારે અમરેલી જીલ્લાનાં અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારનાં કેરીયા નાગસ ગામેથી *એકટીવા સ્કુટર રજી.નંબર. GJ 5 MA 3070 કિ.રૂ.૨૫,૦૦૦/- માં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની...