*મહુવા નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ હાઈકોર્ટે દ્વારા પદ પરથી હટાવ્યા બાદ આજે મહુવા નગરપાલિકા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી મા બિન હરીફ વરણી*
બ્રેકિંગ ન્યુઝ *મહુવા નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ હાઈકોર્ટે દ્વારા પદ પરથી હટાવ્યા બાદ આજે મહુવા નગરપાલિકા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણી મા બિન હરીફ વરણી* રિપોર્ટર રાજકુમાર પરમાર મહુવા તા.1 આજરોજ મહુવા નગરપાલિકા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચુંટણી યોજાય હતી જેમાં હરેશભાઈ મેહતા પ્રમુખ અને કિશોરભાઈ મકવાણા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાયેલા છે થોડાક સમય પહેલા નામદાર હાઇકોર્ટે દ્વારા નગરપાલિકા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ ને ગેરકાયદેસર ઠરાવેલા અને પદ ઉપર હટાવી દેવામા આવેલ ગેરકાયદેસર રીતે કામ કરે છે તેના ઉપર હાઈકોર્ટે હુકમ કરતા પદ પર થી હટાવવા મા આવ્યા હતા આજે ચુંટણી યોજાય હતી જેમાં થી 29 સભ્યો માથી 2 ગેરહાજર હતા 27 સભ્યો ની હાજરી મા ચુંટણી પ્રક્રિયા યોજાય હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ એક એક ફોર્મ ભરાયા હતા જેમાં બિનહરીફ જાહેર થયા