bhavena kaltak 9/2/25
Bhavena kaltak અગ્નિહોત્ર આશ્રમ બોલુંદરા મોડાસા અરવલ્લી. News today 9/02/25 આર્યન ભગત ની પૂજ્ય શાસ્ત્રીજી ભાવનગર સાથે મુલાકાત તેમજ જનોઈ સંસ્કાર માં હાજરી આપી હતી. ભાવનગર આંગણે પુજ્ય ચિરાગ દાદા મહેતા સૂપુત્ર ચી રુદ્ર ભાઈ ની જનોઈ પ્રસંગે માલસર આશ્રમ ના સંસ્થાપક શ્રી પુજ્ય વિજય ભાઈ ગુરુજી નિ પાવન પધરામણી. Best information prayagraj શ્રી પ્રયાગરાજ... મહાકુંભ મેળો ખુબજ જરૂરી માહિતી... એરપોર્ટ- ટ્રેન કે બસ સેવા થી ઉબેર ટેક્સી કરી લેવી જે... ઝૂસી પોલીસ ચોકી સુધી કરવી અને જો ભીડ બહુ હશે તો ઉબેર ટેક્સી ભારદ્વાજ પાર્ક સુધી જશે જે એરપોર્ટ થી 15 કિલોમીટર છે... ત્યાંથી ઝૂસી પોલિસ ચોકી 5 કિલોમીટ થાય.... ઝૂસી પોલિસ ચોકી થી બેટરી વાળી રિક્ષા લઈ લેવી ત્યાંથી સોહમ આશ્રમ પોચી જવું(સેક્ટર ૨૨ સંગમ સ્નાન અહીં જ છે).. ત્યાં ઘર ધરાવ રહેવા ની સરસ સગવડ મળી રહશે જે aproxi 2000 કે 25000 પર વ્યક્તિ ના થશે કોન્ટેક્ટ નંબર જ્યાં હું ઉતર્યો તો..7318378942 આ ભાઈ જેમનું નામ કૌશલ વર્મા છે..જે બહુ મદદ કરશે.. અને રહ...