Posts

Showing posts from September 13, 2020

ssnews bvn ૧૪/૦૯/૨૦ સમય.૧.૧૦ am

Image
~~~~~~~~~~~~~~~~~~~~~~~~ વન્યપ્રાણી  શેળો નો ગેરકાયદેસર વેપાર કરતા ઈસમો ઝડપાયા અંધશ્રદ્ધા મા આવી વેપાર કરતા 5 ઈસમો ફોરેસ્ટ વિભાગે પકડી પડ્યા વન્ય પ્રાણી શેળા નો તાંત્રિક  વિધિ કરવા વેપાર કરતા  ઈસમો ઝડપાયા મહુવા ફોરેસ્ટ ઓફિસરે 5 ઈસમો ને પકડી કાયદેસર ની કાર્યવાહી કરી પત્રકાર રાજકુમાર પરમાર મહુવા ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ભાવનગર ના નવા dysp વિશે . ભાવનગર ના dysp તરીકે ગુજરાત ના સૌથી નાની ઉંમર ના IPS માત્ર 22 વર્ષ ના  એવા સફીન હસન સાહેબ ની  નિમણૂક.. રિપોર્ટ. મૂળશંકર જાળેલાં. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ *એક ટેબલેટ તથા બાવીશ મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર* ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથાએલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ...

એક ટેબલેટ તથા બાવીશ મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર.

Image
~~~~~~~~~~~~~~~~~~~~~~~~ *એક ટેબલેટ તથા બાવીશ મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર* ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી.અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથાએલ.સી.બી.સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખ્ત સુચના આપેલ. આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાખફનાં માણસો પોલીસ ઇન્સ શ્રી ની સુચના મુજબ ગારીયાઘાર પોલીસ સ્ટેશન વિસ્તાટરમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ગારીયાધાર વાલમ સ્કુલ પાસે પંહોચતા *પો.કોન્સ. શક્તિસિંહ જે. સરવૈયાને* બાતમીરાહે હકીકત મળેલ કે પરવડી ગેઇટ પાસે એક ઇસમ ઉભો છે. અને તેની પાસે બીલ વગરના મોબાઇલ ફોન છે અને તે વેચવા માટે આવવાનો છે. તેવી ચોક્કસ બાતમી મળતા પરવડી ગેઇટ પાસે આવતા બાતમી વ...