Posts

સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં 1000થી વધુ ફુલઝાડ અને ઔષધીય રોપાઓનું વિના મૂલ્યે વિતરણ

Image
સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં 1000થી વધુ ફુલઝાડ અને ઔષધીય રોપાઓનું વિના મૂલ્યે વિતરણ તથા ફુલઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ 6 જુલાઇ ને સોમવારે સાંજે 5=30 વાગ્યે કરવામાં આવશે. આ તકે ગાદીપતિ પુજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહંત શ્રી ભરતબાપુ એવંમ અલ્પેશ બાપુ  ના સાનિધ્ય માં મોવિયા ગામ ના ,રાજકીય આગેવાન શ્રીઓ,પુજનીય સંતો મહંતો ના સાનિધ્ય માં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવશે. ગોંડલ વન વિભાગ મોવિયા ગામ પંચાયત ના ખાસ સહયોગ થી આ આયોજન કરવામાં આવે છે. તેમજ રોપા મેળવનાર તમામ  માટે  અલાયદી ખાસ  અલગ પ્રકારની ની બેઠક વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 16વર્ષ થી આ જગ્યા માં દર ચોમાસે રોપાઓનું વિના મૂલ્યે વિતરણ થતું રહ્યું છે.આ તકે પર્યાવરણ પ્રેમીઓ ખાસ હાજર રહી આ ક્રાયકમમા આહુતી આપી, ગામના લોકોને પ્રકૃતી નુ જતન થાય અને વધુ માં વધુ વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યે ની આપણી જવાબદારી પુર્ણ નીષ્ઠાથી નીભાવવી જોઇએ એવો શુભ સંદેશ આપશે. આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે વૃક્ષો ની જાળવણી મહત્વપુર્ણ છે. પર્યાવરણ ના જતન માટે વૃક્ષો...

newsw update brhmdev samachar

Image
 

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

Image
  શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે ઓપન ગુજરાત ચિત્ર/ફોટોગ્રાફી હરીફાઈ કમ પ્રદર્શન નું ઉદ્ઘાટન યોજાયું.   ડો.તોગડિયા સાહેબ ના વિવિધ કાર્યક્રમો. સરકારી કચેરી માં માનવતા શરમાઈ- મહુવા મામલતદાર કચેરી ના અધિકારી દ્વારા વૃદ્ધ માતા અને પત્રકાર સાથે ઉશ્કેરાટ.!

Bhavenakaltak gujratnews 11/09/25 guruvar

Image
 

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn

Image
 bhavena kaltak news update  અનેક મુશ્કેલી વાળા પરિવાર ના મુસ્કાન નું કારણ બની માણસ માણસ રમવાની રમત રમતી સંસ્થા નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર_ _________________ ભાવનગર એટલે સેવા સંસ્કૃત અને ભાવનાની ભૂમિ છે જ્યાં સેવાના અનેક પરગણા જોવા મળે છે અને એક સંસ્થા ભાવનગર વધી કરી રહી છે જેમાંથી કનોકી સંસ્થા 2015 થી કાર્ય કરી રહી છે જે સંસ્થા નું નામ છે નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ 15  સંવેદનશીલ આત્મા જ માં ભેગા થઈ નક્કી કર્યું કે ચાલો ને થોડું માણસ માણસ પણ રમીએ અને કોઈના મુસ્કાનનું કારણ બનીએ અને આ સંસ્થામાં દેશ-વિદેશના અનેક સેવાભાવી આત્માઓ જોડાતા ગયા અને કોઈ પણ પ્રમુખ વગરની આ સંસ્થા વધુ વૃક્ષ બનીને મુખ સેવક રીતે સેવા કે પ્રવૃત્તિ વધારતી જાય છે આ સંસ્થામાં હાલ 450 ની ટીમ છે જેમાં ઉદ્યોગપતિ થી માંડીને આશા બહેનો છે દરેક ખેડૂત વિભાગના દરેક જ્ઞાતિના લોકો જોડાયેલા છે આ સંસ્થાના મુખ્ય હેતુઓ નિરાધાર કેન્સર પીડી માનસિક ફોર્મ વિધવા બહેનોને દર માસે કરિયાણાની કી ઘેર બેઠા પહોંચાડવી તેમજ ગૌ સેવા વૃદ્ધાશ્રમમાં સેવા બેટી બચાવો અભિયાન આરોગ્ય ટેમ્પો પર્યાવરણની રક્ષા તેમજ 365 દિવસોના કપડાં ભેગા કરી ગામો ...

Gujratnewsbvn કબડ્ડી નેશનલ ચેમ્પિયનશી૫-ર૦ર૫

Image
" *૭ર મી સિનિયર કબડ્ડી નેશનલ ચેમ્પિયનશી૫-ર૦ર૫ અંતર્ગત અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ઘામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા ૫રિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં  આવ્યાં*"  રિપોટર અનિલ પંડિત  ૭રમી સિનિયર કબડ્ડી નેશનલ ચેમ્પિયનશી૫-ર૦ર૫ અતર્ગત અમદાવાદ ખાતે તા.13/07/2025 ને રવિવારના રોજ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ઘાનું આયોજન થયેલ હતું. જેમાં સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ  સિહોર માં ઘોરણ-9 અને 10 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈઓએ રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ઘામાં ઉત્સાહભેર ભાગ લીઘેલ અને ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ, આ સ્પર્ઘા ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજીત કરવામાં આવી હતી.આ રમતમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓની સમગ્ર ટીમને શાળાના સંચાલક અને ટ્રસ્ટૂીશ્રી પી.કે.મોરડિયા સાહેબ,આચાર્યશ્રી,તેમજ શાળા ૫રિવાર  દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આ સમગ્ર ટીમને રમત માટે તૈયાર કરનાર તેમના કોચ તથા મેનેજરશ્રીને ૫ણ અભિનંદન આપી પ્રોત્સાહિત કરાયા હતાં.