Posts

Showing posts from October 31, 2020

શિહોરના રાજપરા ગામેં મકાનની અગાસી પર રહેલ કડબ ના જથ્થામાં અચાનક આગ.

Image
*શિહોરના રાજપરા ગામેં મકાનની અગાચી પર રહેલ કડબ ના જથ્થામાં અચાનક આગ* સિહોર ના રાજપરા ગામે તીખાભાઉ પાચાભાઈ ડાંગર ના મકાન ની અગાશી મા કડબ ના જથ્થા મા અચાનક કોઈ કારણો સર આગ લાગતા સિહોર ના ફાયર વિભાગમાં કોલ કરેલ બાદ સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગ સ્ટાફ અને ટાંકા વિભાગ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી આશરે છ હજાર લિટર પાણી નો છટકાવ કરી આંગ પર કાબુ મેળવેલ આ આંગ મા અંદાજીત 50.000 જેટલુ નુકશાન થયેલ અહેવાલ= મૂળશંકર જાળેલા  તસવીર = ધર્મેન્દ્ર ચાવડા

ssnews 30/10/20

Image