ગીર ગઢડા ના હમીર સિંહ નો જન્મ દિવસ ..
ગીરગઢડાના ધોકડવા ગામના સામાજીક કાર્યકર હમિરસિંહનો જન્મદિવસ ગીર ગઢડા , તા . ૨૦ ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના સોશ્યિલ વર્કર હમીરસિંહ દરબાર નો આજે જન્મદિવસ છે . આજે તેવો પોતાનાં સફળ જીવનના ૨૭ વર્ષ પુરા કરીને ૨૮ વર્ષમાં મંગલ પ્રવેશ કરશે . તે નિમિત્તે . પિતાશ્રી કાળુભા દરબાર , માતુશ્રી દેલુબા હમીરસિંહ દરબાર અને તેમનાં પરિવાર નાં વડીલો , પરિવારજનો , મિત્રો સહિત પોતાના હિતેચ્છુક લોકો સાથે ધામધૂમથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. હમીરસિંહ દરબાર ને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવવા ફોન કરો :૮૦૦૦૧૮૧૨૫૫ .