*ભાવનગર લીલા સર્કલ પાસે માધવ વિહાર સોસાયટીના રહેણાંકી મકાનમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મોટી બોટલો નંગ-૧૦૬૮ તથા કુલ કિ.રૂ.૩,૨૦,૯૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર ભરતનગર પોલીસ ટીમ* *ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબે તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે* તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ઠાકર સા દ્વારા ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઇન્સ.જે.જે.રબારી સાહેબ તથા ઇન્ચાર્જ એસ.એમ.સોલંકી સા દ્વારા સ્ટાફનાં માણસોને ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારની બદી નેસ્તનાબુદ કરવાં માટે સખત સુચના આપેલ... જે સુચના આઘારે ભરતનગર પોલીસ સ્ટેશનના હેડ.કો.એસ આર રાણા તથા પો.કો.ઇરફાનભાઇ એસ અગવાન તથા પો.કો.ભીખુભાઇ એ બુકેરા તથા પો.કો.નરેશભાઇ જી વાજા તથા પો.કો.રાહુલભાઇ કે કંટારીયા તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે *પો.કો.ભીખુભાઇ બુકેરા તથા પો.કો.ઇરફાનભાઇ અગવાન નાંઓની સંયુક્ત બાતમીરાહે હકિકત મળેલ કે* વિક્રમ ઉર્ફે વિક્કી હરજીભાઇ જાંબુચા રહે ધોધા જગાતનાકા શિવાજી સર્કલ બેઠલાં ...