ssnews bhavnagar
* પ્રેસનોટ * * તા.૦૧/૧૦/૨૦૨૦ * * છેલ્લાં એક વર્ષથી અપહરણ તથા બળાત્કારના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી * * અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય * સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી * પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના * ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે * અમરેલી સીટી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.-૮૪/૨૦૧૯ IPC કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એફ), ૩૭૬(૨)(એન),૩૭૬(ડી), ૩૭૭,૩૫૪, ૩૫૪(ક),૩૫૪(ખ),૩૫૪(ઘ),૩૫૨,૩૪૨,૩૨૩,૫...