નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા પાણી કુંડા અને ચણ - મકાઈ લગાવી પક્ષી માંટે કામગીરી કરવામા આવી
* નિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા પાણી કુંડા અને ચણ - મકાઈ લગાવી પક્ષી માંટે કામગીરી કરવામા આવી --------------------------------------------- ઉનાળાની આકરી ગરમીમા પક્ષીઓ માટે પાણી મળી રહે તે હેતુ થી ચકલી બચાવો અભિયાન અંતર્ગત ટીમ નિજાનંદ પરિવાર દ્વારા શિવ રજની ફ્લેટ દેવુંબાગભાવનગર તેમજ ભંડારિયા, આશ્રમ તેમજ જાહેર સ્થળો પર પક્ષીઓ માટે 101 પાણી કુઙા લગાઙેલ. ટીમ દ્વારા પાણી કુઙા લગાઙી નિયમીત પાણી કુઙા ભરવામા આવે અને સફાઈ કરવા આવે એ બાબત પર ભાર મુકવા આવેલ હતો. ટીમ સભ્યમા વિશાલ ભાઈ વિચારે રમઝાન ભાઇ ગોવાની મહાવીર સિહ ગોહિલ ભંડારિયા પદુ ભા જાડેજા નિવૃત્ત આઈ બી ઓફીસર પ્રદિપ સિહ ઝાલા અનિલ ભાઇ પંડિત , હિતેશભાઈ જેઠવા સભ્યોએ ટીમ સાથે રહી પાણી કુઙા લગાઙેલ. આ કાર્ય મા બી ટી ગૃપ રાજકોટ નો વિશેષ સહયોગ મલ્યો છે