ગધેડીયા ફિલ્ડ નાં ગરીબ બાલકો ને પોષ્ટિક નાસ્તો આપી મુસ્કાન નું કારણ બનતું નિજાનંદ પરિવાર, gujratnewsmedia
daily news update ગધેડીયા ફિલ્ડ નાં ગરીબ બાલકો ને પોષ્ટિક નાસ્તો આપી મુસ્કાન નું કારણ બનતું નિજાનંદ પરિવાર ગધેડીયા ફિલ્ડ નાં ગરીબ બાલકો ને પોષ્ટિક નાસ્તો આપી મુસ્કાન નું કારણ બનતું નિજાનંદ પરિવાર ---------------------------------------------2015 થી નાત જાત નાં ભેદભાવ વગર કામ કરતી સંસ્થા નિજાનંદ પરિવાર દ્વારા અવાર નવાર ગરીબ બાલકો ને પોષ્ટિક નાસ્તો આપી મુસ્કાન નું કારણ બની રહી છે dt 11 માર્ચનાં રોજ ગધેડીયા ફિલ્ડ નાં ઝૂંપડપટ્ટી ની નિશાળ કર્મ શક્તિ ફાઉન્ડેશન ની શાળા ના બાળકો ને રાજકોટ નાં નિજાનંદ પરિવાર નાં સભ્ય નો વિશેષ સહયોગ મલ્યો હતો