Posts

Showing posts from June 21, 2020

બગસરા પરશુરામ ધામ

Image
ભગવાન શ્રી પરશુરામ દાદાને ફુલહાર વેચાતા ન લેવા પડે તે માટે આજે પરશુરામ ધામ મંદિર બગસરા ખાતે ગાર્ડન ફુલછોડ નું વૃક્ષારોપણ કરવામાં આવેલ છે...લી. મુકેશ જોષી પર્યાવરણ શુદ્ધ  દરેક વ્યક્તિ નો સાથ સહકાર સાથે . પર્યાવરણ જતન પરશુરામ ધામ  બગસરા માં દેવ પૂજન માટે દરેક પ્રકાર ના ફૂલ મળી રહે તે માટે વૃક્ષા રોપણ .