સ્વ.મગનભાઈ લાખાભાઇ કોટડીયા.
ઓમ શાંતિ.. ઓમ શાંતિ... ઓમ શાંતિ.. સ્વ.મગનભાઈ લાખાભાઈ કોટડીયા(ઉ.વ 56) તા,10,11,2020 ને મંગળવારે રામચરણ પામેલ છે તેઓ એ કે સોલંકી ના પ્રરંમ મિત્ર એવા ઘનશ્યામ કોટડીયા ના પિતા થાય.તેમનું બેસણું તા,12 ને ગુરુવારે ( ગામ કોટડી) હાલ સુરત ખાતે રાખેલ છે.* આપની હયાતી અમારી પ્રેરણા હતી,આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા,આપનો માયાળુ સ્વભાવ,લાગણીશીલતા અમો જીવનભર ભુલશુ નહીં,પરમાત્મા આપનાં દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.