થરાદ . સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ. /mjnews

થરાદ ભાજપા સહયોગી સંગઠન  તાલુકા ગ્રુપ દ્વારા  સ્વામી વિવેકાનંદજીની  જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી...
 થરાદ ભાજપા સહયોગી સંગઠન તાલુકા ગ્રૂપ અને શહેર  યુવા મોરચો દ્વારા બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને બાઇક રેલી યોજી સ્વામી વિવેકાનંદ જીની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી
  સ્વામી વિવેકાનંદજીની 158 મી જન્મ જયંતિ  નિમિતે એપીએમસી ખાતેથી ભાજપ હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા  બાઈક રેલી સ્વરૂપે હાઇવે ચાર રસ્તા થી રેફરલ ત્રણ રસ્તા મુખ્ય માર્ગે બાઇક રેલી પસાર થઈ ગૌરવ પંથ રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ જીની પ્રતિમાને પુષ્પાજલી અર્પર્ણ કરી હતી 
    જેમાં  યુવા મોરચાના પદાધિકારી યુવા અધ્યક્ષ નગાભાઈ એમ પટેલ, થરાદ યુવા મહાસચિવ ચૌધરી ચેતનભાઈ ઘેસડા  બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, દાનાભાઈ માળી તેમજ સન્માનનીય સિનિયર આગેવાનો  વડીલો  પાર્ટી ના હોદેદારો કારોબારી ના ભાજપા સહયોગી સંગઠન થરાદ તાલુકા ના સદસ્યો સભ્યો આયામ ના કન્વીનરો શકતિ પીઠ /શકતિ કેન્દ્ગ ના પ્રમુખ શ્રીઓ દરેક મોરચાના પદાધિકારીઓ અને પાર્ટીના સૌ સક્રિય કાર્યકરો પોતપોતાના બાઈક રેલીમાં જોડાઈ  જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી

રીપોર્ટ ભમરાજી વાઘેલા થરાદ

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn