શિહોરની પીએનઆર સોસાયટીના બ્રહ્મસમાજના અગ્રણી દ્વારા ઉત્તરાયણ કીટ આપીને બાળકોને ખુશ કર્યા

રિપોર્ટ=મૂળશંકર જાળેલા 
તસ્વીર = અશોકભાઈ ઢીલા શિહોર 

*શિહોરની પીએનઆર સોસાયટીના બ્રહ્મસમાજના અગ્રણી દ્વારા ઉત્તરાયણ કીટ આપીને બાળકોને ખુશ કર્યા*
સિહોર ની પી એન આર સોસાયટી દવારા ચાલતા વિકલાંગ કેન્દ્ર માં આજરોજ સિહોર બરમહસમાજ ના અગ્રણી શ્રી અજયભાઈ શુક્લ. શ્રી મહેશભાઈ દવે અને રઘુભાઈ હુબલ દવારા વિકલાંગ બાળકો ને ઉતરણ નિમિત્તે ઉત્તરણ કીટ આપી બાળકો ને ખુશ કરેલ જેમાં પતંગ ફીરકી રમકડાં અને તલપાક શીંગપાક સહિત ની વસ્તુ ઓ આપેલ 
આમ પી એન આર સોસાયટીમાં બાળકો ને કીટ આપતા ખુશખુશાલ થયેલ 
તયારે અજયભાઈ શુકલ દવારા જણાવામાં આવ્યુ કે બાળકો માટે કોઈ પણ જરૂરિયાત હોઈ તયારે અમારો સપર્ક કરવા કહેલ
પી એન આર સોસાયટી દવારા આભાર વ્યક્ત કરેલ

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn