મહુવા તાલુકા મા આજે અમૃત ખેડૂત બજાર નું લોકાર્પણ

મહુવા તાલુકા મા આજે અમૃત ખેડૂત બજાર નું લોકાર્પણ 

રિપોર્ટર. રાજકુમાર પરમાર
તસ્વીર-રાજકુમાર પરમાર
મહુવા તા,24
મહુવા તાલુકામાં પણ ભાવનગર ની જેમ અમૃત ખેડૂત બજાર નું લોકાર્પણ થયું જે ખેડૂત મિત્ર કૃત્રિમ ખેતી કરવા માગતા હોય જે ખેડૂત કૃત્રિમ ખેતી કરતા હોય પણ કૃત્રિમ ખેતી નું નોલેજ ના અને નોલેજ લેવા માગતા હોય તેના માટે મહુવા ગાંધી બાગ પાણી ટાંકા સ્વિમિંગ પુલ ની સામે લોકાર્પણ થયું છે

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn