મહુવા મા છ મહિના થી ફરાર બાબજી મોબાઇલ ના માલિક પોલીસ સકંજામાં

મહુવા મા છ મહિના થી ફરાર બાબજી મોબાઇલ ના માલિક પોલીસ સકંજામાં 

રિપોર્ટર. રાજકુમાર પરમાર

મહુવા તા,24

મહુવા તાલુકામાં છ મહિના થી ફરાર બાબજી મોબાઈલ ના માલિક તાહેરઅલી અકબરઅલી જે મહુવા મા કેટલાય મોબાઈલ દુકાન ના માલિક ના રૂપિયા લયને ફરાર થઈ ગયો હતો જેની મહુવા પોલીસ સ્ટેશન ફરિયાદ થય હતી જે ને આજે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્કવોર્ડ એ ઝડપી પાડયો જેમાં એલ સી બી ના હેડ કોન્સ્ટેબલ જે. આર. ગોહિલ, એમ. પી. ગોહિલ, વી. બી. ખુમાણ, તરુણ ભાઈ નાદવા, ભદ્વેષ ભાઈ પંડયા, અરવિંદ ભાઈ બારૈયા, હરિતસિંહ ગોહિલ જોડાયા હતા

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn