સુત્રાપાડા ના વડોદરા ઝાલા ગામે ગોચરની જમીન પર R.O પ્લાન્ટ નો ઉગ્ર વિરોધ મહિલાવો રણચંડી બની આવી મેદાને.

સુત્રાપાડા ના વડોદરા ઝાલા ગામે ગોચરની જમીન પર R.O પ્લાન્ટ નો ઉગ્ર વિરોધ મહિલાવો રણચંડી બની આવી મેદાને.



આખું ગામ વિરોધ માં છતાં તંત્ર દ્વારા કાર્યવાહી
વિરોધ કરી રહેલ ગ્રામજનો ની વ્હારે જાહેર માં આવવા આગેવાનો મુંઝવણમાં મુકાયા હતા ગામ ના ગૌચર બચાવવા રાજકીય સામાજિક આગેવાનો નો સહકાર ના મળતા ગામની મહિલાઓ નો નવતર પ્રયોગ અપનાવ્યો હતો જેથી સોશીયલ મીડિયા ના સહારે આગેવાનો ને લીધા ઉધડા ધરણાં પર બેસેલ ગામ ની મહિલાઓ દ્વારા રાજકીય અને સામાજીક આગેવાનો ને ફોન પર મદદ ની દુહાર માજી કેબિનેટ મંત્રી, વર્તમાન ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા તાલુકા ના આગેવાનો સાથે ટેલિફોનિક વાત ની ઓડિયો કલીપ સોશિયલ મીડિયા માં વાયરલ. જેથી વાયરલ ઓડિયો કલીપ ને પગલે રાજકીય સામાજીક આગેવાનો ખુલ્લા પડ્યા હતા છેલ્લા પાંચ દિવસ થી ગ્રામજનો ઘરણાં સાથે કરી રહ્યા છે વિરોધ છતાં પણ ખાનગી કંપની દ્વારા પોલીસ રક્ષણ મેળવી જમીન નો કબ્જો મેળવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવા આવી રહ્યા છે.
   કોઈ કદાવર આગેવાન ઝાલા વડોદરા ની મહિલાવો ના સહારે કેમ ના આવ્યા ? શામાટે ? આ દેશની નારીને રણચંડી બનવા મજબુર કરાય રહી છે ? કોને લાભ ? કોણ પરદા પાછળ રોટલા ચેકી રહ્યું છે આવી અનેક પ્રકાર ની વાતોએ સુત્રાપાડા તાલુકામાં જોર પકડ્યું. કોણ આવશે ? સહારે. ? અનેક તર્ક વિતર્ક ની વાતો...?

રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Comments

Popular posts from this blog

રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હેતલબેન એ. કામળીયા દ્વારા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને સ્થાનિક ખેડૂતોના હિત માટે રજૂઆત કરવામાં આવી છેrajula news

पहलगाम आतंकी हमले पर डॉ. पवन सिन्हा 'गुरुजी' का क्षुब्ध संदेश:* News flash