રેપિડ ટેસ્ટ રંઘોળા
છેલ્લા કેટલાક સમયથી કોરોના ની મહામારી આખા વિશ્વમાં ચાલી રહી છે અને છેવાડાના ગામો સુધી પણ આ રોગ પહોંચી ગયો છે જ્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ગઈ કાલે 41 રેપિડ ના સેમ્પલો લેવાયા જેમાં 3 વ્યક્તિ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેને હાલ મા હોમ આઇસોલેશન માં રાખી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ડૉ કેશવ મકવાણા,સુપરવાઈઝર ૠષિ ભાઈ શુક્લ, જાવેદભાઈ દસાડીયા,દક્ષા બેન પંડ્યા fhw,રાજદીપ સિંહ rbsk ફાર્મા.સરપંચ શ્રી શશીભાઈ ભોજ, ઉકાભાઈ કોતર, તથા આશા બહેનો ના સહયોગ થી આ કેમ્પ યોજાયો હતો
તસવીર :- *અભિષેક પંડિત રંઘોળા*
Comments
Post a Comment