gujratnewsbvn ||10/07/20|| covid 19newß

10 જુલાઈ 

 બ્રેકીંગ -  ભાવનગર જિલ્લામાં આજના 12 કેસ  33 શહેરના 
⭕    બધા એમ કહે છે કે આજના 71 કેસ તો એ ભૂલ છે મિત્રો
આજના માત્ર 45 કેસ જેમાં શહેરના 33 અને જિલ્લાના 12 કેસ

⭕      હવે 26 કેસની વાત છે એ એવી છે કે રોજ જાહેર થતા આંકડામાં એક કેસ જાહેર કોઈ કારણસર કર્યો ના હોઈ તેવા 26 કેસ કોરોના કેસ શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં આવેલા જેમાં દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પણ જતા રહ્યા હશે મિત્રો એટલે 26 કેસ કુલ માં ગણવાના રહે આજમાં નહિ ⭕

 કોરોના   👉🏻
 કુલ  519 કેસ, 15 મોત પોઝિટિવ 309 અને સ્વસ્થ 187

*ઘરમાં રહો સુરક્ષિત રહો*
*માસ્ક અચૂક પહેરો,હાથ સાફ કરતા રહો*
*સમાચાર મેળવવા વોટ્સએપ કરો*


મયુર જાની
રિપોર્ટર,ભાવનગર

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn