gujratnewsbvn : ક્રાઈમ રિપોર્ટ : ૩૧/૦૭/૨૦
*અમરેલી જીલ્લાનાં અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ. ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કવોડ તથા અમરેલી તાલુકા પોલીસ.*
💫 ભાવનગર રેન્જનાં જીલ્લાઓમાં જુગાર તથા દારૂ જેવી અસામાજીક પ્રવુતિ સદંતર નાબુદ કરવા સારૂ *ભાવનગર રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી* નાંઓએ ખાસ ઝુંબુશ ઉપાડેલ હોઇ, જે અન્વયે તમામ અધિકારીશ્રીઓને સુચના આપેલ હોઇ જેનાં ભાગરૂપે આજરોજ *આર.આર.સેલ. ભાવનગર રેન્જ નાં પોલીસ સબ ઇન્સપેકટરશ્રી આર.એચ.બાર સાહેબ* ની સુચના અને માર્ગદર્શનથી *આર.આર.સેલ. નાં પોલીસ સ્ટાફનાં માણસો* ને મળેલ બાતમી આધારે અમરેલી જીલ્લાનાં અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારનાં કેરીયા નાગસ ગામેથી *એકટીવા સ્કુટર રજી.નંબર. GJ 5 MA 3070 કિ.રૂ.૨૫,૦૦૦/- માં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની માસ્ટર બ્લેન્ડ સિલેકટ વ્હીસ્કી કંપીનીની નાની મોટી બોટલ નંગ ૧૬, કિ.રૂ.૨૬૦૦/- મળી કુલ રૂ.૨૭,૬૦૦/- નાં મુદામાલ* સાથે બે ઇસમોને ઝડપી પાડેલ છે.
💫 *પકડાયેલ આરોપી :-*
1️⃣ બીપીનભાઇ ભુપતભાઇ વિસલપરા ઉ.વ.૨૮, રહે. કેરીયા નાગસ તા.જી.અમરેલી.
2️⃣ મીલનભાઇ ભુપતભાઇ વિસલપરા ઉ.વ.૩૧, રહે. કેરીયા નાગસ તા.જી. અમરેલી. વાળાને તા.૩૦/૦૭/૨૦૨૦ નાં ક:૨૦/૧૫ વાગ્યે હસ્તગત કરી, બન્નેં વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૦૧૦/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(એ.એ) , ૮૧, ૯૮(૨), ૧૧૬બી, મુજબ ગુન્હો દાખલ કરાવી, અમરેલી તાલુકા પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.
💫 આ કામગીરીમાં *આર.આર.સેલ. ભાવનગર રેન્જ નાં પોલીસ સબ ઇન્સપેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચનાથી હેડ કોન્સ જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા તથા અમરેલી તાલુકા પો.સ્ટે.નાં પો.સ.ઇ.શ્રી જે.વાય.પઠાણ તથા એ.એસ.આઇ. આર.બી.રાઠોડ તથા પો.કો. મેહુલભાઇ મુંધવા વિગેરે જોડાયા હતા
રિપોર્ટર મયુર જાની ભાવનગર
૯૫૧૦૭૧૩૮૩૮
Comments
Post a Comment