Popular posts from this blog
Bhavenakaltak gujratnews 11/09/25 guruvar
નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn
bhavena kaltak news update અનેક મુશ્કેલી વાળા પરિવાર ના મુસ્કાન નું કારણ બની માણસ માણસ રમવાની રમત રમતી સંસ્થા નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર_ _________________ ભાવનગર એટલે સેવા સંસ્કૃત અને ભાવનાની ભૂમિ છે જ્યાં સેવાના અનેક પરગણા જોવા મળે છે અને એક સંસ્થા ભાવનગર વધી કરી રહી છે જેમાંથી કનોકી સંસ્થા 2015 થી કાર્ય કરી રહી છે જે સંસ્થા નું નામ છે નિજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ 15 સંવેદનશીલ આત્મા જ માં ભેગા થઈ નક્કી કર્યું કે ચાલો ને થોડું માણસ માણસ પણ રમીએ અને કોઈના મુસ્કાનનું કારણ બનીએ અને આ સંસ્થામાં દેશ-વિદેશના અનેક સેવાભાવી આત્માઓ જોડાતા ગયા અને કોઈ પણ પ્રમુખ વગરની આ સંસ્થા વધુ વૃક્ષ બનીને મુખ સેવક રીતે સેવા કે પ્રવૃત્તિ વધારતી જાય છે આ સંસ્થામાં હાલ 450 ની ટીમ છે જેમાં ઉદ્યોગપતિ થી માંડીને આશા બહેનો છે દરેક ખેડૂત વિભાગના દરેક જ્ઞાતિના લોકો જોડાયેલા છે આ સંસ્થાના મુખ્ય હેતુઓ નિરાધાર કેન્સર પીડી માનસિક ફોર્મ વિધવા બહેનોને દર માસે કરિયાણાની કી ઘેર બેઠા પહોંચાડવી તેમજ ગૌ સેવા વૃદ્ધાશ્રમમાં સેવા બેટી બચાવો અભિયાન આરોગ્ય ટેમ્પો પર્યાવરણની રક્ષા તેમજ 365 દિવસોના કપડાં ભેગા કરી ગામો ...







Comments
Post a Comment