મોરબી રોડ ચોરી નો બનાવ...
મોરબી રોડ ઉપર રતનપર ગામે ડ્રિમ લેન સોસાયટીમાં તસ્કરોનો તરખાટ
4 મકાનના તાળા તોડી તસ્કરો 20 હજાર રોકડા, ચાંદીના દાગીના અને એક પિસ્તોલ ચોરી ગયા
થોડા દિવસો પૂર્વે મોડી રાત્રે બુકાનીધારી ટોળકી આંટાફેરા કરતી સીસીટીવીમાં કેદ થઈ હતી
રિપોર્ટ... જીગ્નેશ પ્રજાપતિ રતનપર.
Comments
Post a Comment