કર્મા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર નાં મેમ્બરોએ મારુતિનંદન વિસ્તાર ના બાળકો પ્રત્યે પ્રેમ વરસાવ્યો...
*કર્મા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર નાં મેમ્બરોએ મારુતિનંદન વિસ્તાર ના બાળકો પ્રત્યે પ્રેમ વરસાવ્યો...*
વેજલબેન નું અન્નપૂર્ણા વ્રત પૂર્ણ થતા ,આજે સવારે 100 જેટલા ગરીબ બાળકો ને ઈડલી નો નાસ્તો કરાવેલ,તેમજ સાંજે એક દાતા એ એકાદશી નિમિતે એજ બાળકો ને દાબેલી નો નાસ્તો કરાવેલ.તેમજ બિંદિયા બેન ઓઝા દ્વારા આ બાળકો ને કોરોના સામે રક્ષણ અર્થે માસ્ક વિતરણ કરવામાં આવ્યા,તેમજ મોસમી બેન કનખરા દ્વારા બાળકો ને ચોકલેટ ખવરાવી મોં મીઠા કરાવ્યા હતા,
આવા સરસ કાર્યક્રમના ખુશનસીબ સહભાગીઓ બનનાર પરેશભાઈ દોમડીયા, આર. પી. ઘાડીયા,અનીશભાઈ રામાણી, ભક્તિ જેઠવા, વૈશાલી મંડલોઈ,વર્ષાબેન હતા,
ઋષિતાબેન સોની (પ્રમુખ )
પ્રાચીબેન કિરકોલ (ઉપપ્રમુખ )
રિપોર્ટર : જીજ્ઞેશ ચુડાસમા
Comments
Post a Comment