મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે "કોરોના વોરીયર્સ" આરોગ્ય કર્મચારીઓ નું સન્માન.

મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે "કોરોના વોરીયર્સ" આરોગ્ય કર્મચારીઓ નું સન્માન.

રિપોર્ટર રાજકુમાર પરમાર 
તસ્વીર-રાજકુમાર પરમાર 
મહુવા તા.18 
તાજેતર માં મહુવા શહેર ના અર્બન હેલ્થ સેન્ટર- 2 ખાતે "કોરોના વોરીયર્સ" આરોગ્ય કર્મચારીઓ નું સન્માન ગુજરાત ના લબ્ધપ્રતિષ્ઠિત કવિ શ્રી કરશનદાસ લુહાર , ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા, મંગલમૂર્તિ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ભરતભાઈ હડીયા, હોમ ગાર્ડ ઓફિસર કમાન્ડિગ શ્રી હરિભાઈ વાઘ, મેડિકલ ઓફિસર ડો.શ્રી દક્ષિતાબેન જોશી, શિશુભારતી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અને કવિ શ્રી પિયુષભાઈ લુહાર  નાં હસ્તે અને ‌ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા દ્વારા સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કરણભાઈ વાઘેલા, કમલેશભાઈ ચૌહાણ,નાવરબહેન વગેરે એ જહેમત ઉઠાવી હતી.

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn