ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રિવિઘી કાર્યક્રમ યોજાયો*

*ભાવનગર જિલ્લા ના  મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રિવિઘી કાર્યક્રમ યોજાયો*
      આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રિવિઘી  કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ O B C ના  ઉમેશભાઈ મકવાણાના  અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
           આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ  શામજીભાઈ મકવાણા સૌરાષ્ટ્ર  ઇસ્ટ ઝોન ના સહપ્રભારી  અનુપ શર્મા  તેમજ ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી  બાવચંદભાઈ ભાલીયા તેમજ જિલ્લાના આગેવાનો હાજર રહેલ  
          ત્રિવેઘી  કાર્યક્રમમાં આમ આદમી જન સેવા કેન્દ્ર  મહુવાનું ઓપનિંગ તેમજ ડો. બાબા સાહેબ આંબેડકર ના નિર્માણ દિન નિમિત્તે તેમની પ્રતિમાને ફુલહાર કરવામાં આવે તેમજ દિલ્હી સ્થિત  ચાલતા કિસાન આંદોલન ને મહુવાના આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે  તેમજ મહુવા તાલુકાના  પ્રમુખ તરીકે વિનયભાઈ  બારૈયા  ની નિમણૂક કરેલ છે
             આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અરવિંદભાઈ સોલંકી વિઠ્ઠલ ભાઈ સોલંકી સી કે  ચૌધરી સાહેબ તથા રણછોડભાઈ જોગરાણા  ગોબરભાઇ ચોટિયા એ  સારી એવી જહેમત ઉઠાવેલ 
     મહુવા તાલુકાના મહામંત્રીનું  કુલદીપસિંહે  એ આભારવિધિ કરેલ 

રિપોર્ટ=મૂળશંકર જાળેલા

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn