કોળિયાક ના યુવાન ની જસપરા ગામ ના દરિયા કિનારે થી લાશ મળી આવી.
*કોળિયાક ના યુવાન ની જસપરા ગામ ના દરિયા કિનારે થી લાશ મળી આવી*
ભાવનગર જીલ્લાના કોળિયાક ખાતે રહેતા મુકેશભાઈ હરજીભાઇ સોલંકી નામ ના યુવાન ની તળાજા તાલુકા ના જસપરા માંડવા ગામ ના દરિયા કિનારા નજીક થી લાશ મળી આવી હતી જ્યાં સ્થાનિક લોકો દ્વારા આ ઘટના અંગે ની જાણ પોલીસ ને કરવામાં આવતા અલંગ મરીન પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી લાશ નું સ્થળ પર પંચનામું કરી લાશ ને પી.એમ અર્થે તળાજા હોસ્પિટલ ખાતે મોકલી આગળ ની તપાસ હાથ ધરી.
*રિપોર્ટર:-એ કે સોલંકી*
Comments
Post a Comment