મહુવા ન્યૂઝ રિપોર્ટર .રાજકુમાર પરમાર

*મહુવા વડલી ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ*
મહુવા તા.10
મહુવા નેશનલ હાઈવે ને પર ચક્કાજામ
છેલ્લા 4 પાંચ વર્ષથી રસ્તૉ ખરાબ છે 
જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ગઈકાલે મહુવા ડ્રિહાઈડ્રેશન.કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન આગેવાનો આવી પહોચ્યા વડલી રસ્તા પર ચક્કાજામ કર્યું હતું પોલિસ દ્વારા તમામ ને બસ મા ફાર્મ પર લઈ જવાયા 
5 આગેવાનો. પ્રાંત અધિકારી અને નેશનલ ઓથોરિટિ ની સાથે મિટિંગ કરી 10 દિવસ મા પેચ વર્ક કરી આપવાની નેશનલ ઓથોરિટિ આપી ખાત્રી.

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn