વડનગર 30/11/20
વડનગર.
તારીખ.30.11.2020. બનાવ બનેલો છેપીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાંથી ચોર ઝડપાયો,
વડનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી સુનિલ દત્ત મહેતાના ઘરની સામે પીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાંથી ચોર ઝડપાયો, આજ રોજ પીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાં ચોર ઘૂસી જતા જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી,
ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા પીપલ કો ઓપરેટિવ બેન્કના જુના મકાનમાંથી ચોર ઝડપી પાડવામાં આવ્યો,
Comments
Post a Comment