બાવલિયારી માં ભારતી બેન શિયાળ ને અભિનંદન પાઠવ્યા

આજ રોજ 11/10/20 ના બાવળીયાળી મુકામે આવેલ શ્રીનગાલાખાના ઠાકર દ્વારા મુકામે મહંત શ્રી રામબાપુ ગુરુ શ્રીઈસુબાપુ તેમજ પૂ.સંતો-મહંતો ના આશીર્વાદ લેતા 15-ભાવનગર, બોટાદ જિલ્લા ના લોક પ્રિય સાંસદ તેમજ રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ શ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળ તેમજ જિલ્લા ભાજપા અગ્રણીશ્રી ડૉ.ધીરુભાઈ શિયાળ સહીત ભાજપા ના આગેવાનો દેહુર ભગત, લક્ષમણભાઈ રાઠોડ, ડાંગર સાહેબ, જેસીંગભાઇ મેર, અશોકભાઈ કરમટીયા, દેવાભાઈ સાટીયા, સહીત માલધારી સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.
      રિપોર્ટર:-એ કે સોલંકી

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn