ગીર સોમનાથ જિલ્લામાં મહિલા સામખ્ય દ્વારા ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય સ્તરે આર્થિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

ગીર સોમનાથ જિલ્લામાં મહિલા સામખ્ય દ્વારા ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય સ્તરે આર્થિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના કુલ પાંચ ગામોની 250 બહેનોને આર્થિક બાબતે કેવી રીતે કામ કરીને પોતાના પગભર કેવી રીતે બની શકાય તે બાબતે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં ગીર ગઢડા તાલુકાના
સી.આર.પી મકવાણા મંગળાબેને ગીર ગઢડા તાલુકાના અલગ-અલગ ગામડાઓમાં જઈ ને કાપડ ઉદ્યોગ ભરતગુંથણ સિલાઈ કામ વણાટકામ અથાણા બનાવવા જેવા અનેક કામ વિશે તેમજ તેમના માર્કેટિંગ વિશે ચર્ચા વિચારણા કરી હતી અને કોરોના મહામારી ના કપરા સમયમાં આર્થિક રીતે મૂંઝાયેલા બહેનોને હિંમત આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કર્યો હતો જે બદલ બહેનોએ સી.આર.પી બહેન નો તેમજ મહિલા સામખ્ય નો આભાર માન્યો હતો
રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Comments

Popular posts from this blog

રાજુલા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હેતલબેન એ. કામળીયા દ્વારા ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને સ્થાનિક ખેડૂતોના હિત માટે રજૂઆત કરવામાં આવી છેrajula news

पहलगाम आतंकी हमले पर डॉ. पवन सिन्हा 'गुरुजी' का क्षुब्ध संदेश:* News flash