જૂનાગઢ રોપવે.
એશિયાનો સૌથી મોટો રોપ વે શરૂ થાય તે પહેલા અનેક સવાલો થી ઘેર આયો કોંગ્રેસના ધારાસભ્ય એ ઉઠાવ્યો વાંધો ગિરનાર રોપ-વે શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે
જૂનાગઢના કોંગી ધારાસભ્ય એ રોપ-વે ને લઇ ઘણી સુવિધા પૂરી કરવા માંગણી કરતા ફરી એકવાર રોપ વે શરૂ થવાને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ગિરનાર રોપ-વે દ્વારા દર કલાકે 800 પ્રવાસીઓ ને અંબાજી મંદિરે પહોંચાડવામાં આવશે ક્યા બે હજાર જેટલા લોકો એકસાથે ભેગા થઈ શકે કે ઉભા રહી શકે તેવી પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી પરંતુ સરકાર દ્વારા રોપ વેનો અપર ટેશન અંબાજી મંદિર પર પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી નથી ગિરનાર ઉપર પોલીસ ચોકી પણ હજુ સુધી બનાવવામાં નથી આવી પુરીનલ બનાવવામાં આવ્યા નથી આરોગ્ય માટે પ્રાથમિક સુવિધા માટેની વ્યવસ્થાઓ હજુ સુધી કરવામાં આવી નથી આવી અનેક માંગણીઓ લઈ ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પત્ર લખીને માંગ કરવામાં આવી છે તમામ સુવિધાઓ પૂર્ણ થયા બાદ જ ગિરનાર રોપ-વે શરૂ થાય તે દર્શનાર્થીઓ અને પ્રવાસીઓના હિતમાં છે
Comments
Post a Comment