પરશુરામ પાર્ક ભાવનગર

*વિભાવરીબેન દવે ના સફળ પ્રયાસ થી ભાવનગર સ્થિત સુભાષ નગર ફરતી સડક વિસ્તારમાં નવ નિર્માણ થનાર ગાર્ડન ને ભગવાન પરશુરામ પાર્ક નામાકન* 


દરેક સમાજ ને સાથે લઈને ચાલનારા,કંઈક અલગ-નવું તથા સર્વેપ્રથમ કાર્ય કરવામાં જેમનું નામ મોખરે આવે છે.તેવા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી વિભાવરીબેન દવેના સફળ પ્રયાસથી ભાવનગર સ્થિત સુભાષનગર શહેરની ફરતી સડક વિસ્તાર અંદાજીત.રૂ..૧.૦૦ કરોડના ખર્ચે નવનિર્માણ થનાર ગાર્ડનને ભગવાન પરશુરામ પાર્ક નામકરણ કરાવી આપવાથી.
ભાવનગરના લોકોની લાંબા સમયની માંગણી સંતોષવા બદલ ભાવનગર ના બ્રહ્મ સમાજ અગ્રણીઓ..પરેશભાઈ પંડ્યા.અનિલભાઈ ત્રિવેદી.રાજુભાઈ પંડ્યા(દામુ) પારુલ બેન ત્રિવેદી.જીતુભાઈ બોરીસાગર. ગૌતમભાઈદવે.તેજસભાઈ જોષી.કુલદીપ ભાઈ પંડ્યા.શશીભાઈ તેરૈયા.ડો.મહેન્દ્ર મહેતા.નીતિન ભાઈ ભટ્ટ..
ભાર્ગવ ભાઈ ભટ્ટ
.સહ.વિસેશ...આગેવાનો
સહિત ના સામાજિક,આગેવાનો ની મહેનત રંગલાવી..માન. મંત્રી શ્રી વિભાવરીબેન દવે નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરતા હર્ષે ની લાગણી અનુભવે છે..


Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn