સૌરાષ્ટ્ર સેતુ ન્યૂઝ

સૌરાષ્ટ્ર સેતુ


વરતેજ પોલીસ સ્ટેશનના છેતરપિંડી તથા બનાવટી દસ્તાવેજ ઉભા કરવાના ગુન્હામાં લિસ્ટેડ નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફનાં માણસો વરતેજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.કોન્સ.સંજયભાઈ ચુડાસમા તથા પો.હેડ.કોન્સ. ઘનશ્યામભાઈ ગોહિલ ને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, *વરતેજ  પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૪૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૭૧,૪૬૭,૪૬૮,૪૭૫,૧૨૦(બી) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નિતેશ ભાઈ ઉર્ફે મીતેશભાઈ મકાભાઈ બારૈયા  રહે.ઘોઘારોડ ગાયત્રીનગર  ભાવનગર વાળો નારી ચોકડી પાસે ઉભેલ છે* જે હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા નિતેશ ભાઈ ઉર્ફે મીતેશભાઈ મકાભાઈ બારૈયા પ્ર રહે.ઘોઘારોડ ગાયત્રીનગર  ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે *વરતેજ પો.સ્ટે. પાર્ટ ‘‘એ’’ ગુ.ર.નં.૧૪૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૭૧,૪૬૭,૪૬૮,૪૭૫,૧૨૦(બી) મુજબના* મુજબનો ગુન્હો નોંધાયેલ હોય મજકુરને સદરહું ગુન્હાના કામે હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે વરતેજ પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે. 

*આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જી.જે.ગોહિલ,હે.કો.એસ.ડી.જોગદીયા,હે.કો.એમ.બી.ચૌહાણ,હે.કો.વી.બી.ખુમાણ,તથા પો.કોન્સ.સંજયભાઈ ચુડાસમા,પો.કો.ધર્મેન્દ્રસિંહ ગોહિલ,પો.કો.જયદીપસિંહ ગોહિલ,પો.કો.વિઠ્ઠલભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા*

રિપોર્ટ=ચિરાગ જાની

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સૌરાષ્ટ્ર સેતુ ન્યૂઝ પેપર મા 

*ભાવનગર  જિલ્લાના દરેક ગામ સુધી પહોંચતું  એકમાત્ર ન્યુઝ સૌરાષ્ટ્ર સેતુ સમાચાર માં જાહેરાત આપવા માટે સંપર્ક કરો*

*નમસ્કાર મિત્રો....🙏*

*જન્મ દિવસની શુભકામનાઓ,મૃત્ય નોંધ,તમારાં ધંધા કે નવા સોપાનની જાહેરાત આપવા માટે નીચે આપેલા નંબર નો સંપર્ક કરો...*

 *સૌરાષ્ટ્ર સેતુ  ન્યુઝ માં ગુજરાતના દરેક તાલુકા અને જિલ્લા માં   રીપોર્ટર ની નિમણૂક કરવાની હોવાથી ઉત્સુક યુવક યુવતીઓ નીચેના નંબર  પર સંપર્ક કરો*

 *અને વ્યાજબી ભાવે તમારા ધંધાની જાહેરાત દેવા માટે   બહોળું નેટવર્ક ધરાવતું એકમાત્ર ન્યુઝ*

*9510713838*

*9714213028*

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn