bhavena kaltak 9/2/25

Bhavena kaltak 

અગ્નિહોત્ર આશ્રમ બોલુંદરા મોડાસા અરવલ્લી.

News today 9/02/25


આર્યન ભગત ની પૂજ્ય શાસ્ત્રીજી ભાવનગર સાથે મુલાકાત  તેમજ જનોઈ સંસ્કાર માં હાજરી આપી હતી.
ભાવનગર આંગણે પુજ્ય ચિરાગ દાદા મહેતા સૂપુત્ર ચી રુદ્ર ભાઈ ની જનોઈ પ્રસંગે માલસર આશ્રમ ના સંસ્થાપક શ્રી પુજ્ય વિજય ભાઈ ગુરુજી નિ પાવન પધરામણી.

Best information prayagraj 
શ્રી પ્રયાગરાજ...
મહાકુંભ મેળો 

ખુબજ જરૂરી માહિતી...

એરપોર્ટ- ટ્રેન કે બસ સેવા થી ઉબેર ટેક્સી કરી લેવી જે... ઝૂસી પોલીસ ચોકી સુધી કરવી અને જો ભીડ બહુ હશે તો ઉબેર ટેક્સી ભારદ્વાજ પાર્ક સુધી જશે જે એરપોર્ટ થી 15 કિલોમીટર છે... ત્યાંથી ઝૂસી પોલિસ ચોકી 5 કિલોમીટ થાય....

ઝૂસી પોલિસ ચોકી થી બેટરી વાળી રિક્ષા લઈ લેવી ત્યાંથી સોહમ આશ્રમ પોચી જવું(સેક્ટર ૨૨ સંગમ સ્નાન અહીં જ છે).. ત્યાં ઘર ધરાવ રહેવા ની સરસ સગવડ મળી રહશે જે aproxi 2000 કે 25000 પર વ્યક્તિ ના થશે કોન્ટેક્ટ નંબર જ્યાં હું ઉતર્યો તો..7318378942

આ ભાઈ જેમનું નામ કૌશલ વર્મા છે..જે બહુ મદદ કરશે.. અને રહવા ની વ્યવસ્થા એમના ઘરે જ હતી. ત્યાંથી ખાલી 200મીટર દૂર મહાકુંભ મેળો ચાલુ થાય છે.. ત્યાં ઘણા bike વાળા pan છે જેમનો કોન્ટેક્ટ નંબર 914028829 છે...

જે તમને અંદર સરસ બધા સેક્ટર જોવા લઈ જશે.. અઘોરી અને નાગાબાવા ના અખાડા સેક્ટર 18 માં છે... જે ખાસ જોવા. જમવા ની વ્યવસ્થા પણ ખુબજ સરસ છે.. ભંડારા બધા ચાલુ જ હોય પ્રસાદી ની જેમ લઇ એ તો પણ જમવા ની જરૂર નહીં પડે...

અને જો પંજાબી કે સાઉથ ઇન્ડિયન જમવું હોય તો. ઝૂસી પોલિસ ચોકી આગળ ખુબજ સારી રેસ્ટોરન્ટ છે... અતુલીયમ નામ છે.. બેસ્ટ છે...ફોર ફૂડ..

સ્નાન કરવા માં પણ ખુબજ વ્યવસ્થા છે...
up police' ખુબજ help full થાય છે...
જે કુંભ મેળા માં સ્ટાર્ટ થતા.. ૨ કિલોમીટર ચાલી એ ત્યાજ દિવ્ય સ્નાન ની જગ્યા આવી જશે.... કપડાં સાચવવા અને બદલ વાની પણ ખુબજ સરસ વ્યવસ્થા છે..
થોડા થોડા અંતરે.. એકી સાથે "30 મોબાઈલ ચાર્જ કરી શકાય એવી વ્યવસ્થા છે...અને પાણી પીવા ની વ્યવસ્થા પણ ખુબજ સરસ છે... ફેમિલી સાથે પણ જવાય જરા પણ હેરાન નહીં થાવ...

આ મારો એક્સપિરિન્સ છે જે જવા ઇચ્છતા હોય એમને કામ લાગે એટલે આ બધું લખ્યું છે...
આપ સૌ હે યાત્રા કરવા ઇચ્છતા હોય એમની યાત્રા શુભ રહે એવી શુભ કામનાઓ ..

હર હર ગંગે 
જય શ્રી મહાકાલ 💐


( ક્યાંય પણ અટકી જાવ કે માહિતી ની જરૂર હોય તો વિના સંકોચે ફોન કરજો 
મને ધર્મેશ પંડિત 9978920205.  આપને ગાઈડ કરીશ)
આ માહિતી બંને એટલા ગ્રુપ માં શેર કરજો 
જો કોઈ ને ફાયદો થાય તો...

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn