કાલાવાડ મા હનુમાન જી સહિત દેવમંદિરો મા માઈક સેટ લગાડવામાં આવ્યા







 અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે કાલાવડ નાં 11 મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા પાઠનાં માઇક સેટ લગાવવામાં આવ્યા 

 Riportara Dr smeet patel 

કાલાવડ શહેરમાં એક સાથે એક જ દિવસમાં 11 અલગ અલગ મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં માઈક સેટ લગાવવાનું ભગીરથ કાર્ય કરતું "કાલાવડ મંદિર વિકાસ સમિતિ”

*વિશ્વ ફલક પર ગુંજશે કાલાવડનું નામ* 

-------------

કાલાવડ બન્યું દેશનું પ્રથમ એવું શહેર જ્યાં એકસાથે 11 અલગ અલગ મંદિરમાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નાં 11 માઇક સેટ લગાવવામાં આવ્યા. પ્રતિદિન સવાર અને સાંજના 6.30 કલાકે સમગ્ર કાલાવડ શહેરમાં નિત્ય ક્રમે સેટ દ્વારા થશે શ્રી હનુમાન ચાલીસા પાઠ


આ ભગીરથ કાર્યમાં કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ અને સૌરાષ્ટ્રના છોટે સરદારના હુલામણા નામથી જાણીતા શ્રી સંજયભાઈ ડાંગરિયા - 21,000/- રૂપિયા (3 સેટ), જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા - 13,800/- રૂપિયા (2 સેટ), કાલાવડ બાર એસોસિએશન પ્રમુખ અને ભાજપ અગ્રણી શ્રી જયેશભાઈ વાઘાણી - 7000/- રૂપિયા (1 સેટ), શ્રી દેવરાજભાઈ સોલંકી - 7000/- રૂપિયા (1 સેટ), ભાજપ અગ્રણી શ્રી હરીશચંદ્રસિંહ વી. જાડેજા - 7000/- રૂપિયા (1 સેટ), કાલાવડ તાલુકા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી દેવદાનભાઈ જારીયા - 6900 રૂપિયા (1 સેટ), કાલાવડ મંદિર વિકાસ સમિતિ નાં શ્રી ગીરીશભાઈ વ્યાસ - 6900/- રૂપિયા (1 સેટ), કાલાવડ APMC ચેરમેન શ્રી મૌલિકભાઈ નથવાણી - 6900/-  (1 સેટ), શ્રી મનસુખભાઈ ચણિયારા - એન્જલ ફાઇબર લિ. - 6900/- રૂપિયા (1 સેટ), અ.જા.મોરચા નાં જામનગર જિલ્લા મહામંત્રી શ્રી મનોજભાઈ પરમાર - 6900/- રૂપિયા (1 સેટ), શ્રી નિલેશભાઈ વેકરીયા (શ્રી ક્રિષ્ના રેસ્ટોરન્ટ) - 6900/- રૂપિયા (1 સેટ), ભાજપ અગ્રણી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા - 6900/- રૂપિયા (1 સેટ), રમેશભાઈ વૈદ - 5100/- રૂપિયા (1 સેટ) તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહ કથાકાર શ્રી પ.પૂ. કે.પી.બાપુ, ડૉ. સીમાબેન પટેલ, શ્રી દિનેશભાઈ ગોહિલ, શ્રી ચિરાગભાઈ સૂચક, જયસુખભાઈ ગોસ્વામીનાઓએ મળી 5411/- રૂપિયા "કાલાવડ મંદિર વિકાસ સમિતિ" ને ભગીરથ કાર્યો કરવા માટે દાન આપી પ્રોત્સાહિત કર્યા હતા.


કાલાવડ મંદિર વિકાસ સમિતિ દ્વારા કાલાવડ શહેરમાં 11 મંદિરોમાં શ્રી હનુમાન ચાલીસા માઈ સેટ લગાવવામાં "કાલાવડ મંદિર વિકાસ સમિતિ" ના સભ્યશ્રીઓ એવા કથાકાર શ્રી કે.પી.બાપુ, શ્રી ગીરીશભાઈ વ્યાસ, શ્રી દિનેશભાઈ ગોહિલ, ડૉ. સીમાબેન પટેલ, શ્રી જયસુખ ગોસ્વામી, શ્રી નીતુભા જાડેજા, શ્રી કાનાભાઈ જોશી, શ્રી પ્રતિકભાઈ ગોસ્વામી, શ્રી ચિરાગભાઈ સૂચક, શ્રી હિતેનભાઈ ગોહિલ, શ્રી અજયભાઈ સૂચક, શ્રી સ્મિતભાઈ પટેલ, શ્રી જયભાઈ ગોસ્વામી, શ્રી વિવેકભાઈ વ્યાસ, શ્રી રાહુલભાઈ ગોસ્વામી, શ્રી સૂરજભાઈ નાઓનાં રાતદિવસના અથાગ પ્રયત્નોથી આ ભગીરથ કાર્યક્રમને સફળ બનાવવા માં આવ્યો હતો.


Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn