દુખદ અવસાન નોંધ


*સવિતાબેન નાથાભાઈ બારૈયા (ઉ.વ 61) કરદેજ તા,21.12.2020 ને સોમવાર રામચરણ પામેલ છે* તે નાથાભાઇ મેરાભાઇ  બારૈયા નાં  (પત્ની)મુન્નાભાઇ,સંજયભાઇ,રાજુભાઇ નાં (માતૃશ્રી) ગં.સ્વ સમજુબેન સ્વ ભીખાભાઇ સોલંકી,બાલુબેન સ્વ બચુભાઇ રાઠોડ નાં (ભાભી)કાનજીભાઇ ભીખાભાઇ સોલંકી,જયાબેન કિશોરભાઈ બારૈયા, વસનબેન ભુપતભાઇ,મંજુબેન બાલાભાઈ રાઠોડ,છાયાબેન દેવરાજભાઇ નાં (મામી) પંકજભાઇ,મહેન્દ્રભાઈ,રાકેશભાઇ,આકાશભાઇ,રાહુલભાઇ નાં (દાદીમા)થાય.
    આપ ની હાયાતી અમારી પ્રેરણા હતી.આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા.આપનો માયાળુ સ્વભાવ.લાગણીશીલતા અમો ભુલશુ નહિ.પરમાત્મા આપનાં દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. 
 તેમનું ઉત્તરકારજ તા,25.12.2020 ને શુક્રવારે સવારે રાખેલ છે
        *લી,એ કે સોલંકી*

Comments

Popular posts from this blog

bhavena kaltak gujratnewsbvn ૧૩/૦૯/૨૫

નિજાનંદ પરિવાર ભાવનગર gujratnewsbvn