સિહોર ના ગુંદાળા પાસે આવેલ એસ આર ના પંપ નજીક અચાનક એક કડબ ભરેલ આઈસર ટેમ્પા આગ લાગી.
*સિહોર ના ગુંદાળા પાસે આવેલ એસ આર ના પંપ નજીક અચાનક એક કડબ ભરેલ આઈસર ટેમ્પા આગ લાગી*
સિહોર ના ગુંદાળા પાસે આવેલ એસ આર ના પંપ નજીક અચાનક એક કડબ ભરેલ આઈસર ટેમ્પા નં GJ-4 5897 માલિક ધનજીભાઈ વાલજીભાઈ આંગ લાગતા તાત્કાલિક સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ને જાણ કરેલ નગરપાલિકા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી લગભગ દસ હજાર લિટર પાણી નો છટકાવ કરી આંગ પર કાબુ મેળવેલ આ આંગ માં અંદાજીત 20.000 રૂપિયા નુ નુકસાન થયેલ જેમા કોઈ જાનહાની થયેલ નથી અને આઈસર ટેમ્પા નો આબાદ બચાવ થઈ ગયેલ છે આ કામગીરી માં સિહોર નગરપાલિકા ફાયર વિભાગ ટાંકા વિભાગ અને સિહોર પોલીસ સામેલ થયેલ
*તસ્વીર = મૂળશંકર જાળેલા*
Comments
Post a Comment